શિક્ષા પ્રસાર યાત્રા 2022
તા. 14/03/2022
આજ રોજ ઈસનપુર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષા પ્રસાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષા પ્રસાર યાત્રાનું આયોજન અને માર્ગદર્શન યુ.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી મહેન્દ્રભાઈ મકવાણા, સી.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ પાટીલ અને શાળાના મુખ્યશિક્ષક શ્રી વીરાભાઇ પટેલીયા અને હેમંતભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું. જેમાં શાળાના બધાજ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ શિક્ષાનું મહત્ત્વ બતાવતાં, તેની ઉપયોગીતા દર્શાવતા બેનરો દ્વારા લોકો તેમના બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવે તે બાબતે સમજ આપવામાં આવી.
STD 7 SOCIAL SCIENCE VIKALP POTHI
NMMS ની તૈયારી કરતા બાળકો માટે ખાસ....
ખૂબ સરસ સર..👍👍👍
ReplyDeleteThanx mem 🙏🙏🙏🙏
ReplyDeleteવાહ...શિક્ષાપ્રચાર નું જોરદાર કાર્ય
ReplyDeleteખૂબ સરસ
ReplyDeleteઆભાર 🙏
ReplyDelete